CCE, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ટેટ-ટાટ, ફોરેસ્ટ ગાર્ડ જેવી પરીક્ષાના સિલેબસ પ્રમાણેના ઓનલાઈન મોક ટેસ્ટ અને પ્રેક્ટીસ ટેસ્ટ આપો અને તમારી તૈયારી કેવી છે તે ચકાસો.
પરીક્ષા ઓનલાઈન તો તૈયારી પણ ઓનલાઈન જ
હવે બધી પરીક્ષા ઓનલાઈન લેવાય છે ત્યારે પ્રેક્ટીસ પણ ઓનલાઈન જ કરવી જોઈએ જેથી પરીક્ષા પહેલા જ પરીક્ષાનો અનુભવ થઈ જાય.
સિલેબસ પ્રમાણેના જ પ્રશ્નો
સાચી પરીક્ષા જેવો જ અનુભવ
દરેક પ્રશ્નનું વિસ્તૃત સોલ્યુશન
ઊંડાણપૂર્વકનું એનાલીસીસ
100+ Happy Aspirants