કોઈપણ માહિતી માટે અમારો સંપર્ક કરો

Subscription starts from ₹/month

તલાટી - જુનિયર ક્લાર્ક

Features

પરીક્ષા ઓનલાઈન તો તૈયારી પણ ઓનલાઈન જ

હવે બધી પરીક્ષા ઓનલાઈન લેવાય છે ત્યારે પ્રેક્ટીસ પણ ઓનલાઈન જ કરવી જોઈએ જેથી પરીક્ષા પહેલા જ પરીક્ષાનો અનુભવ થઈ જાય.

સિલેબસ પ્રમાણેના જ પ્રશ્નો

સિલેબસ પ્રમાણેના જ પ્રશ્નો

તમે જે પરીક્ષાની તૈયારી કરો છો તે જ પરીક્ષાના સિલેબસને અનુલક્ષીને તૈયાર કરાયેલ ઉત્તમ પ્રશ્નો
સાચી પરીક્ષા જેવો જ અનુભવ

સાચી પરીક્ષા જેવો જ અનુભવ

સાચી પરીક્ષાની જેમ નિશ્ચિત સમય, દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ જેથી સાચી પરીક્ષા આપી રહ્યા હોવ તેવો જ અનુભવ થશે.
દરેક પ્રશ્નનું વિસ્તૃત સોલ્યુશન

દરેક પ્રશ્નનું વિસ્તૃત સોલ્યુશન

મોક ટેસ્ટ પૂરી થતા જ દરેક સાચા કે ખોટા પડેલા પ્રશ્નનું વિગતવાર સોલ્યુશન પણ, જેથી જવાબ કઈ રીતે આવ્યો તે પણ જાણવા મળે.
ઊંડાણપૂર્વકનું એનાલીસીસ

ઊંડાણપૂર્વકનું એનાલીસીસ

તમે આપેલ મોક ટેસ્ટના પ્રશ્નોનું સોલ્યુશન સાથે ડીપ એનાલીસીસ પણ જેથી તમારે કયા ટોપિકની વધુ તૈયારી કરવાની જરૂર છે તે પણ ખબર પડે.

Pricing

તલાટી - જુનિયર ક્લાર્ક Subscription Plans

To be paid as a one-time payment.