FAQ – વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

Mahenat.com શું છે?
Mahenat.com એક એવું પ્લેટફોર્મ છે જેના પર સ્પર્ધાત્મક પરીક્ષાઓના મોક ટેસ્ટ, પ્રેક્ટિસ mcq અને ક્વિઝ મૂકવામાં આવે છે.
Signup કઈ રીતે કરવું?
  • Signup કરવા માટે અહી ક્લિક કરો.
  • પેજ ખુલે તેમાં તમારું First Name, Last Name, Email id નાખો. (દા.ત: તમારું નામ Pravin Vaghela હોય તો First Name માં Pravin અને Last Name માં Vaghela લખો.)
  • ત્યારબાદ Username પસંદ કરો. (દા.ત: તમારું નામ Pravin હોય તો Username માં Pravin45, Pravin 0086, વગેરે નાખી શકો છો.)
  • હવે password દાખલ કરો. (તમને યાદ રહે તેવો Password રાખવો.)
  • તે જ Password ને Confirm Password માં પણ નાખો.
  • હવે Register પર ક્લિક કરો.
  • તમે દાખલ કરેલ Email id પર એક Email આવશે, જેમાં લિંક હશે તેના પણ ક્લિક કરવાથી તમારું Email id વેરિફાય થઈ જશે.
  • બસ તમારું એકાઉન્ટ બની જશે. હવે તમે login કરી શકશો.
Login કઈ રીતે કરવું?
  • Login કરવા માટે અહી ક્લિક કરો.
  • પેજ ખુલે તેમાં તમારું Email Id અને Password નાખો.
  • બસ હવે Login બટન પર ક્લિક કરો.
Password ભૂલી ગયા તો શું કરવું?
  • Password ભૂલી ગયા હોવ તો આ લિંક પર જાઓ: અહી ક્લિક કરો.
  • ત્યાં તમારૂ Email id નાખો (જે પહેલેથી register થયેલું હોય)
  • હવે, Email Password Reset Link બટન પર ક્લિક કરો.
  • તમારા Email id પર એક Email આવશે જેમાં Password Reset કરવાની લિંક હશે.
  • બસ! આ લિંક પર જઈ તમે નવો Password બનાવી શકો છો.